શોધખોળ કરો
Akanksha Puri: એક્ટ્રેસ આકાંક્ષા પૂરીનો જોવા મળ્યો સ્ટાઈલિશ અંદાજ, જુઓ તસવીરો
Akanksha Puri: એક્ટ્રેસ આકાંક્ષા પૂરીનો જોવા મળ્યો સ્ટાઈલિશ અંદાજ, જુઓ તસવીરો
![Akanksha Puri: એક્ટ્રેસ આકાંક્ષા પૂરીનો જોવા મળ્યો સ્ટાઈલિશ અંદાજ, જુઓ તસવીરો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/17/7a1b1f68f2c4035e2cd54110748830e4171863474388778_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આકાંક્ષા પૂરી
1/7
![બિગ બોસ OTT 2 ફેમ આકાંક્ષા પુરી સોશિયલ મીડિયા પર લોકપ્રિય સેલેબ્સમાંની એક છે. આકાંક્ષા તેના સ્ટાઈલિશ લૂકને લઈ ફરી ચર્ચામાં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/17/57207940c46d38a0aca9bcc8d9de81fa286cf.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બિગ બોસ OTT 2 ફેમ આકાંક્ષા પુરી સોશિયલ મીડિયા પર લોકપ્રિય સેલેબ્સમાંની એક છે. આકાંક્ષા તેના સ્ટાઈલિશ લૂકને લઈ ફરી ચર્ચામાં છે.
2/7
![આકાંક્ષાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ સ્ટાઈલિશ અંદાજમાં તસવીરો શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/17/6f07c0c29803071feb6ee68e5835c64c7c2ab.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આકાંક્ષાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ સ્ટાઈલિશ અંદાજમાં તસવીરો શેર કરી છે.
3/7
![નવા લૂકમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે. આકાંક્ષાએ શાનદાર પોઝ આપ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/17/343c5c3820bf9f2ba2a72387a4a1492f189b1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવા લૂકમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે. આકાંક્ષાએ શાનદાર પોઝ આપ્યા છે.
4/7
![નવા લૂકમાં આકાંક્ષા સુંદર લાગી રહી છે. અભિનેત્રીના ફેન્સ પણ તેના આ લૂકને લાઈક કરી રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/17/cd7d0888549640b3638b9bc0fa06e3ea4bed4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવા લૂકમાં આકાંક્ષા સુંદર લાગી રહી છે. અભિનેત્રીના ફેન્સ પણ તેના આ લૂકને લાઈક કરી રહ્યા છે.
5/7
![આકાંક્ષા પુરી ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે. અભિનેત્રી ટીવી શો 'વિઘ્નહર્તા ગણેશ'માં પાર્વતીની ભૂમિકા માટે જાણીતી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/17/a8af75682163df5d4b88c2e7dc834c2134aaa.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આકાંક્ષા પુરી ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે. અભિનેત્રી ટીવી શો 'વિઘ્નહર્તા ગણેશ'માં પાર્વતીની ભૂમિકા માટે જાણીતી છે.
6/7
![બિગ બોસ OTT 2 માં પણ આકાંક્ષા પુરી લાઈમલાઈટમાં રહી હતી. અભિનેત્રી તેની તસવીરો અને તેના કામ સાથે જોડાયેલી દરેક વસ્તુ ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/17/71b2455546b7d576038d8596e17a7f5ad35cc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બિગ બોસ OTT 2 માં પણ આકાંક્ષા પુરી લાઈમલાઈટમાં રહી હતી. અભિનેત્રી તેની તસવીરો અને તેના કામ સાથે જોડાયેલી દરેક વસ્તુ ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.
7/7
![(તમામ તસવીરો આકાંક્ષા- ઈન્સ્ટાગ્રામ )](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/17/db4d693cd875c30f660d57ed78e4915abbbb5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(તમામ તસવીરો આકાંક્ષા- ઈન્સ્ટાગ્રામ )
Published at : 17 Jun 2024 08:06 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)