શોધખોળ કરો
Archana singh: બ્લેક શોર્ટ ડ્રેસમાં અર્ચના સિંઘે કરાવ્યું હોટ ફોટોશૂટ, જુઓ તસવીરો
Archana singh: બ્લેક શોર્ટ ડ્રેસમાં અર્ચના સિંઘે કરાવ્યું હોટ ફોટોશૂટ, જુઓ તસવીરો
અર્ચના સિંઘ
1/6

એક્ટ્રેસ અર્ચના સિંહ રાજપૂત દરેક લૂકમાં ખૂબ જ હોટ લાગે છે. અભિનેત્રીએ હાલમાાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બ્લેક શોર્ટ ડ્રેસમાં ગ્લેમરસ તસવીરો શેર કરી છે.
2/6

બ્લેક શોર્ટ ડ્રેસમાં અર્ચના કાતિલ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે. ફેન્સ તેના આ બોલ્ડ લૂક પર ફિદા થયા છે.
Published at : 11 Apr 2025 08:20 PM (IST)
આગળ જુઓ