શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Avneet kaur: સિલ્વર આઉટફિટમાં અવનીત કૌરનું ગ્લેમરસ ફોટોશૂટ, જુઓ તસવીરો
Avneet kaur: સિલ્વર આઉટફિટમાં અવનીત કૌરનું ગ્લેમરસ ફોટોશૂટ, જુઓ તસવીરો
![Avneet kaur: સિલ્વર આઉટફિટમાં અવનીત કૌરનું ગ્લેમરસ ફોટોશૂટ, જુઓ તસવીરો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/08/dcc3a249a21758bdd77b1bfd3a645929171786619526378_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અવનીત કૌર
1/6
![Avneet Kaur Photos: અભિનેત્રી અવનીત કૌરે ટીવીથી બોલિવૂડ સુધીની સફર શરૂ કરી છે. આ દિવસોમાં અવનીત તેની બોલિવૂડ ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. આ બધાની વચ્ચે અવનીત પણ સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/08/f64f353dbcb64131c73139309a7ae778636fc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Avneet Kaur Photos: અભિનેત્રી અવનીત કૌરે ટીવીથી બોલિવૂડ સુધીની સફર શરૂ કરી છે. આ દિવસોમાં અવનીત તેની બોલિવૂડ ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. આ બધાની વચ્ચે અવનીત પણ સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે.
2/6
![તે પોતાના બોલ્ડ અને ગ્લેમરસ ફોટોઝથી ફેન્સમાં ખળભળાટ મચાવે છે. ફેન્સ એક્ટ્રેસના દરેક ફોટોને વારંવાર જોવાનું પસંદ કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/08/9adac7d3b686746c7200b0423689c5ecb6805.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તે પોતાના બોલ્ડ અને ગ્લેમરસ ફોટોઝથી ફેન્સમાં ખળભળાટ મચાવે છે. ફેન્સ એક્ટ્રેસના દરેક ફોટોને વારંવાર જોવાનું પસંદ કરે છે.
3/6
![હવે અવનીતે લેટેસ્ટ ફોટોઝમાં ચાહકોના દિલની ધડકન વધારી દિધી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/08/06d7811157dab1ff0f271c0021d8553846ecc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હવે અવનીતે લેટેસ્ટ ફોટોઝમાં ચાહકોના દિલની ધડકન વધારી દિધી છે.
4/6
![અવનીત કૌરે તેના લેટેસ્ટ ફોટોશૂટમાં સિલ્વર કલરના આઉટફિટમાં ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળે છે. ચાહકો પણ તેનો આ લૂક જોઈ ફિદા થઈ ગયા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/08/91a5073728c4a31a98267772c26082111cd4d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અવનીત કૌરે તેના લેટેસ્ટ ફોટોશૂટમાં સિલ્વર કલરના આઉટફિટમાં ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળે છે. ચાહકો પણ તેનો આ લૂક જોઈ ફિદા થઈ ગયા છે.
5/6
![અવનીત કૌરની આ તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/08/8652e4927e466e06f3c65214769ce4b84160a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અવનીત કૌરની આ તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.
6/6
![એક્ટ્રેસ અવનીત તેના ગ્લેમરસ અંદાજથી ચાહકોને દિવાના બનાવી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/08/1c65b50fc6af8c493fa7631c0a7226a82fc53.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક્ટ્રેસ અવનીત તેના ગ્લેમરસ અંદાજથી ચાહકોને દિવાના બનાવી રહી છે.
Published at : 08 Jun 2024 10:34 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)