શોધખોળ કરો
Bhumi pednekar: ભૂમિ પેડનેકરે બ્લેક લૂકમાં આપ્યા કાતિલ પોઝ, તસવીરો જોઈ ચાહકો દંગ
Bhumi pednekar: ભૂમિ પેડનેકરે બ્લેક લૂકમાં આપ્યા કાતિલ પોઝ, તસવીરો જોઈ ચાહકો દંગ
ભૂમિ પેડનેકર
1/8

બોલીવૂડ અભિનેત્રી ભૂમિ પેડનેકર તેના શાનદાર અભિનેય માટે જાણીતી છે. અભિનેત્રીએ ઘણી બોલીવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે.
2/8

હાલમાં સોશિયલ મીડિયા પર અભિનેત્રીનો બ્લેક લૂક વાયરલ થઈ રહ્યો છે.
Published at : 27 May 2024 11:25 PM (IST)
આગળ જુઓ