શોધખોળ કરો
In Pics: જાળીદાર કપડાંમાં ભૂમિ પેડનેકરે બતાવ્યો હોટ અંદાજ, ફેન્સ બોલ્યા - ઉફ્ફ...
ભૂમિ પેડનેકર (સોર્સ - ઈંસ્ટાગ્રામ)
1/7

બોલીવુડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકર પોતાનું નામ ઈંડસ્ટ્રીની ટોપ એક્ટ્રેસમાં નોંધાવી ચુકી છે. ભૂમિએ પોતાની એક્ટિંગના દમ ઉપર બોલીવુડમાં પોતાની એક અલગ જગ્યા બનાવી છે. ફિલ્મો સિવાય ભૂમિ પોતાના ગ્લેમરસ ફોટોના કારણે ચર્ચામાં રહેતી હોય છે.
2/7

ભૂમિ પેડનેકરે ઈંસ્ટાગ્રામ ઉપર પોતાના આ ફોટો શેર કર્યા છે. ફોટોમાં એક્ટ્રેસનો ખુબ જ સિઝલિંગ અંદાજ જોવા મળી રહ્યો છે જે કોઈને પણ દિવાના બનાવવા માટે કાફી છે.
Published at : 01 May 2022 03:32 PM (IST)
આગળ જુઓ





















