શોધખોળ કરો

Disha Patani Photo: કોઓર્ડ સેટમાં અભિનેત્રી દિશા પટનીનો બોલ્ડ લુક વાયરલ

Disha Patani Photos: જ્યારે પણ બોલિવૂડમાં ગ્લેમરસ અભિનેત્રીઓની ચર્ચા થાય છે, ત્યારે દિશા પટનીનું નામ ચોક્કસ આવે છે. દિશા તેના ઈન્સ્ટાગ્રામ પર તેના ફેન્સ માટે ઘણી તસવીરો શેર કરતી રહે છે.

દિશા પટની

1/7
બોલિવૂડમાં ઘણી અભિનેત્રીઓ એકદમ ગ્લેમરસ છે પરંતુ અમે અહીં જે અભિનેત્રી વિશે વાત કરી રહ્યા છીએ તેનું નામ છે દિશા પટની. દિશા પોતાની ગ્લેમરસ સ્ટાઈલને કારણે ફેન્સમાં અવારનવાર ચર્ચામાં રહે છે.

2/7
દિશા પટનીએ બોલિવૂડમાં ઘણી સુપરહિટ ફિલ્મો કરી છે. જેના કારણે તે સમાચારમાં રહે છે પરંતુ આ સિવાય દિશા ઈન્સ્ટાગ્રામ પર તેની લેટેસ્ટ પોસ્ટ માટે હેડલાઈન્સ બનાવે છે.

3/7
દિશા પટનીની આ તસવીરો ફેન્સને ઘણી પસંદ આવી રહી છે. દિશાના ઇન્સ્ટાગ્રામ પર 61.5 મિલિયન ચાહકો છે અને તેના ચાહકો તેની દરેક તસવીર મિનિટોમાં વાયરલ કરી દે છે.

4/7
દિશા પટનીએ વર્ષ 2016માં ફિલ્મ 'એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આમાં તે સુશાંત સિંહ રાજપૂત સાથે જોવા મળી હતી અને તે પણ થોડા સમય માટે.

5/7
આ સિવાય દિશા પટનીએ 'બાગી 2', 'એક વિલન રિટર્ન્સ', 'મલંગ', 'ભારત', 'યોધા', 'રાધે' જેવી ફિલ્મો કરી છે. દિશાની આગામી ફિલ્મો 'વેલકમ ટુ ધ જંગલ' અને 'કંગુવા' છે.

6/7
એક્ટ્રેસને અત્યાર સુધી એક્ટિંગમાં વધારે સફળતા મળી નથી. પરંતુ તેની ફેન ફોલોઈંગ ઘણી વધારે છે.

7/7
 (All Photo Instagram)
 (All Photo Instagram)

બોલિવૂડ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી

Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ

દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ

Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ

Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી

Dengue:  ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો

Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો

Embed widget