શોધખોળ કરો
રેડ કલરના ડ્રેસમાં દિશા પટનીનો જોવા મળ્યો કાતિલ અંદાજ, તસવીરો જોઈ હોંશ ઉડી જશે
દિશા પટની
1/5

એક્ટ્રેસ દિશા પટની જ્યાં પણ જાય છે તે તેના ગ્લેમરસ અંદાજથી બધાને દિવાના બનાવી દે છે. તાજેતરમાં દિશા મુંબઈમાં તેની આગામી ફિલ્મ એક વિલન રિટર્ન્સનું પ્રમોશન કરતી જોવા મળી હતી.
2/5

આ દરમિયાન એક્ટ્રેસ રેડ ડિપ નેક ડ્રેસમાં જોવા મળી હતી. દિશાનો રેડ ડ્રેસમાં ખૂબ જ હોટ અંદાજ જોવા મળ્યો હતો.
Published at : 12 Jul 2022 09:23 PM (IST)
આગળ જુઓ




















