શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Kareena Kapoor Khan Pics: બ્લૂ જમ્પસૂટમાં રેમ્પ વૉક કરતી જોવા મળી કરિના કપૂર ખાન
મુંબઇમાં બુધવારે એક ઈવેન્ટ દરમિયાન કરીના કપૂર ખાને રેમ્પ વોક કર્યું હતું
![મુંબઇમાં બુધવારે એક ઈવેન્ટ દરમિયાન કરીના કપૂર ખાને રેમ્પ વોક કર્યું હતું](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/25/5cebf7a6c80e671a3498690cef267c95166141387494574_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/9
![મુંબઇઃ મુંબઇમાં બુધવારે એક ઈવેન્ટ દરમિયાન કરીના કપૂર ખાને રેમ્પ વોક કર્યું હતું. આ દરમિયાન ઘણી સુંદર તસવીરો સામે આવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/25/4efdd2f969559e8b1c92e99f32ded48ee324a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઇઃ મુંબઇમાં બુધવારે એક ઈવેન્ટ દરમિયાન કરીના કપૂર ખાને રેમ્પ વોક કર્યું હતું. આ દરમિયાન ઘણી સુંદર તસવીરો સામે આવી છે.
2/9
![કરીના કપૂર ખાને પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ ઈવેન્ટની તસવીરો શેર કરી છે. આ એક લક્ઝરી કાર લોન્ચની આ ઇવેન્ટ હતી જેમાં કરીના પહોંચી હતી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/25/f99687dd719c4e8bc6a39e946c3d9ef7dee80.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કરીના કપૂર ખાને પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ ઈવેન્ટની તસવીરો શેર કરી છે. આ એક લક્ઝરી કાર લોન્ચની આ ઇવેન્ટ હતી જેમાં કરીના પહોંચી હતી
3/9
![તસવીરોમાં કરીના કપૂરે પણ કારની સામે પોઝ આપ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/25/3fb5ed13afe8714a7e5d13ee506003dd3f588.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીરોમાં કરીના કપૂરે પણ કારની સામે પોઝ આપ્યા હતા.
4/9
![ઈવેન્ટ માટે કરીનાએ બ્લુ જમ્પસૂટ અને સફેદ સ્નીકર્સ પસંદ કર્યા હતા, તેની સાથે તેણે જેકેટ પણ પહેર્યું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/25/86c3cbc8cde622a8c725d89a88bdcb9629658.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઈવેન્ટ માટે કરીનાએ બ્લુ જમ્પસૂટ અને સફેદ સ્નીકર્સ પસંદ કર્યા હતા, તેની સાથે તેણે જેકેટ પણ પહેર્યું હતું.
5/9
![કરીના ટૂંક સમયમાં હંસલ મહેતાની આગામી ફિલ્મમાં જોવા મળશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/25/135007e7085979a7d5b41ce54c0e54d7430e7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કરીના ટૂંક સમયમાં હંસલ મહેતાની આગામી ફિલ્મમાં જોવા મળશે.
6/9
![આ સિવાય તેની પાસે સુજોય ઘોષની વેબ ફિલ્મ પણ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/25/e4bde0eb46b8f32ef4b4207f5344b4d41fc39.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ સિવાય તેની પાસે સુજોય ઘોષની વેબ ફિલ્મ પણ છે.
7/9
![કરીના હાલમાં જ આમિર ખાન સાથે 'લાલ સિંહ ચઢ્ઢા'માં જોવા મળી હતી. આ ફિલ્મ 11 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/25/2de40e0d504f583cda7465979f958a9802563.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કરીના હાલમાં જ આમિર ખાન સાથે 'લાલ સિંહ ચઢ્ઢા'માં જોવા મળી હતી. આ ફિલ્મ 11 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.
8/9
![તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/25/1058abae0dc372f4432cbea7fa1235123a105.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
9/9
![કરિના કપૂર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/25/fac4ef5554f69012fe38d2f1d4e245a66b032.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કરિના કપૂર
Published at : 25 Aug 2022 01:33 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)