શોધખોળ કરો
કરિના કપૂર અને અમૃતા અરોડાને લાગ્યો કોરોનાનો ચેપ
karina2
1/5

બૉલીવુડ એક્ટ્રેસ કરિના કપૂર કોરોના પૉઝિટીવી નીકળી છે. તેની સાથે તેની નજીકની મિત્ર ગણાતી અમૃતા અરોડા પણ કોરોના પૉઝિટીવ થઇ છે.
2/5

તાજેતરમાં જ કરિના અને અમૃતા બન્ને અભિનેત્રીઓ પોતાના દોસ્તોની સાથે કોરોના નિયમોનુ ઉલ્લંઘન કરતા કેટલીય પાર્ટીઓ એટેન્ડ કરતી દેખાઇ હતી.
Published at : 13 Dec 2021 05:13 PM (IST)
આગળ જુઓ




















