શોધખોળ કરો
Karishma Tanna PHOTO: વિદેશ વેકેશન મનાવી રહી છે કરિશ્મા, સામે આવ્યો અભિનેત્રીનો ગ્લેમરસ લુક
Karishma Tanna PHOTO: કરિશ્મા તન્ના અવારનવાર એક યા બીજા કારણોસર હેડલાઈનમાં રહે છે. ખાસ કરીને તેનો લુક ચાહકોને ખુબ આકર્ષે છે.
કરિશ્મા તન્ના
1/6

Karishma Tanna PHOTO: કરિશ્મા તન્ના અવારનવાર એક યા બીજા કારણોસર હેડલાઈનમાં રહે છે. ખાસ કરીને તેનો લુક ચાહકોને ખુબ આકર્ષે છે.
2/6

ટીવીથી બોલિવૂડ સુધીની સફર કરનાર કરિશ્મા તન્ના કેટલાક સમયથી ભાગ્યે જ પ્રોજેક્ટ્સમાં જોવા મળે છે, તેમ છતાં તે લાઇમલાઇટમાં રહે છે.
3/6

કરિશ્માએ પોતાની શાનદાર એક્ટિંગથી ઈન્ડસ્ટ્રીમાં પોતાની જાતને સાબિત કરી છે.
4/6

જ્યારે તે સ્ક્રીન પર આવે છે, ત્યારે લોકો તેના પરથી નજર હટાવી શકતા નથી.
5/6

ક્યારેક તેના પાત્રોને કારણે તો ક્યારેક તેના લુક્સના કારણે તે હંમેશા સમાચારમાં રહે છે
6/6

પ્રોજેક્ટ્સ ઉપરાંત, કરિશ્મા હંમેશા તેના બોલ્ડ લુકથી લોકોનું ધ્યાન ખેંચે છે.બીજી તરફ, કરિશ્મા તેના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે.
Published at : 27 Dec 2023 10:40 PM (IST)
આગળ જુઓ
Advertisement





















