શોધખોળ કરો
Kavya Thapar Photo: સાડીમાં ગોર્જિયસ લાગી કાવ્યા થાપર, તસવીરો પરથી નજર નહીં હટે
Kavya Thapar Photo: અભિનેત્રી કાવ્યા થાપર તેલુગુ સિનેમામાં તેના અભિનય માટે જાણીતી છે. તે દમદાર પાત્રો ભજવે છે અને તેની પ્રતિભાથી દર્શકોને પ્રભાવિત કરે છે.
કાવ્યા થાપર
1/6

સોશિયલ મીડિયા પર પણ તે એક્ટિવ રહે છે. કાવ્યા થાપરે તેના નવા ફોટોશૂટની ઝલક ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
2/6

તે સાડીમાં હંમેશાની જેમ ખૂબ જ સુંદર લાગી રહી છે.
Published at : 14 Feb 2025 03:32 PM (IST)
આગળ જુઓ





















