શોધખોળ કરો

Kriti Sanon એ બહેન નૂપુર સેનનની ફિલ્મ 'ટાઇગર નાગેશ્વર રાવ'નું પોસ્ટર કર્યું શેર, આ દિવસે રીલિઝ થશે ફિલ્મ

બોલિવૂડ અભિનેત્રી કૃતિ સેનનની નાની બહેન નૂપુર સેનન પણ તેની મોટી બહેનની જેમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નસીબ અજમાવવા માટે તૈયાર છે.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ

1/6
બોલિવૂડ અભિનેત્રી કૃતિ સેનનની નાની બહેન નૂપુર સેનન પણ તેની મોટી બહેનની જેમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નસીબ અજમાવવા માટે તૈયાર છે. તે પહેલીવાર એક્ટર અક્ષય કુમાર સાથે મ્યુઝિક વીડિયો 'ફિલહાલ'માં જોવા મળી હતી.

2/6
આ પછી આ ગીતની સિક્વલ 'ફિલહાલ 2'માં પણ જોવા મળી હતી. હવે નૂપુર તેની પાન ઈન્ડિયા ફિલ્મ 'ટાઈગર નાગેશ્વર રાવ'ને લઈને ચર્ચામાં છે.

3/6
નુપુર સેનન સાઉથના સુપરસ્ટાર રવિ તેજા સાથે ફિલ્મ 'ટાઈગર નાગેશ્વર રાવ' દ્વારા પાન ઈન્ડિયામાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. સોમવારે ફિલ્મની અભિનેત્રીનો ફર્સ્ટ લૂક રિલીઝ કરવામાં આવ્યો છે, જેને અભિનેત્રી કૃતિ સેનને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. સાથે જ તેણે પોતાની ખુશી પણ વ્યક્ત કરી છે.

4/6
પોસ્ટર શેર કરતા અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું છે કે, મારી બહેનની પ્રથમ પાન ઇન્ડિયા ફિલ્મનું પોસ્ટર લૉન્ચ કરતાં વધુ ગર્વ અનુભવું છું. અમારા ટાઇગરને પ્રેમથી મળો.  પોસ્ટરમાં નૂપુર ગુલાબી અને વાદળી રંગના ડ્રેસમાં ટ્રેનની બારીમાંથી બહાર જોતી જોવા મળે છે.

5/6
તાજેતરમાં જ રવિ તેજાનો ફર્સ્ટ લૂક અને ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. ટીઝર જોયા પછી ચાહકો વધુ ઉત્સાહિત થઈ ગયા. ટીઝરમાં રવિની ભયાનક સ્ટાઈલ જોવા મળી હતી.

6/6
આ ફિલ્મમાં રવિ તેજા, અનુપમ ખેર અને મુરલી શર્મા ઉપરાંત નૂપુર સેનન અને ગાયત્રી ભારદ્વાજ પણ જોવા મળશે. 'ટાઈગર નાગેશ્વર રાવ' અભિષેક અગ્રવાલ દ્વારા અભિષેક અગ્રવાલ આર્ટ્સના બેનર હેઠળ નિર્મિત છે. આ ફિલ્મ 20 ઓક્ટોબર, 2023ના રોજ તમિલ, કન્નડ, મલયાલમ અને હિન્દીમાં રિલીઝ થશે

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું

ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો

લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયુંGujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા

Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર

Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા

Embed widget