શોધખોળ કરો

Khan Sir: શું ખાન સરની ધરપકડ થઈ છે કે અટકાયત? બિહાર પોલીસે કર્યો ખુલાસો, જાણો શું લાગ્યો આરોપ

Khan Sir: સોશિયલ મીડિયા પર પોતાની ઓળખ ધરાવતા ખાન સર વિરુદ્ધ તેમના ટ્વિટર હેન્ડલ ખાન ગ્લોબલ સ્ટડી પર ફેક પોસ્ટ મૂકીને વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવા બદલ FIR નોંધવામાં આવી છે.

Khan Sir: સોશિયલ મીડિયા પર પોતાની ઓળખ ધરાવતા ખાન સર વિરુદ્ધ તેમના ટ્વિટર હેન્ડલ ખાન ગ્લોબલ સ્ટડી પર ફેક પોસ્ટ મૂકીને વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવા બદલ FIR નોંધવામાં આવી છે.એસડીપીઓ સચિવાલયના ડો. અન્નુ કુમારે પુષ્ટિ કરી છે કે ખાન સરની ધરપકડ કરવામાં આવી નથી.

ગઈકાલે, ગાર્દાનીબાગ પોલીસે ખાન સરને તેમની વિનંતી પર અટલ પથ પર તેમની કાર પાસે છોડી દીધા હતા. તમને જણાવી દઈએ કે એફઆઈઆર પછી એવી ચર્ચા હતી કે ખાન સરની ધરપકડ કરવામાં આવી છે. નોંધનીય છે કે 6 ડિસેમ્બરે, બિહારમાં 70મી BPSC પ્રિલિમિનરી પરીક્ષાના નિયમોમાં ફેરફારને લઈને વિદ્યાર્થીઓ સાથે વિરોધ કરી રહેલા પ્રખ્યાત શિક્ષક ખાન સરને પોલીસે કસ્ટડીમાં લીધાના સમાચાર હતા. 13મી ડિસેમ્બરે યોજાનારી BPSC પ્રિલિમિનરી પરીક્ષાના નિયમોમાં ફેરફારને લઈને રાજધાની પટનામાં BPSC ઓફિસની બહાર સેંકડો ઉમેદવારો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. શુક્રવારે દિવસ દરમિયાન પોલીસે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ પણ કર્યો હતો.

એવા સમાચાર મળ્યા હતા કે, મોડી સાંજે વિદ્યાર્થીઓ સાથે વિરોધ કર્યા બાદ પોલીસે ખાન સરની અટકાયત કરી હતી અને તેમને પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા. જો કે, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પોલીસ સ્ટેશનના ગેટની બહાર એકઠા થયા હતા અને તેમની મુક્તિની માંગ સાથે સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે વિદ્યાર્થીઓ એકઠા થયા બાદ પોલીસે તેમને છોડી દીધા.

BPSC એ પરીક્ષાને લઈને સ્પષ્ટતા કરી  

જો કે, ઉમેદવારોના આંદોલનને જોતા બિહાર પબ્લિક સર્વિસ કમિશને પણ પરીક્ષાને લઈને સ્પષ્ટતા જારી કરી હતી. કમિશન વતી એવું કહેવામાં આવ્યું છે કે 13મી ડિસેમ્બર (શુક્રવાર)ના રોજ યોજાનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં નોર્મલાઇઝેશન પ્રક્રિયાને અપનાવવા સંબંધિત ભ્રામક સમાચાર વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેલાવવામાં આવી રહ્યા છે. કમિશન તેનાથી ચિંતિતિ છે કે,  Normalizationની પ્રક્રિયા  અપનાવવા અંગે ખોટી અફવા કેવી રીતે સોશિયલ મીડિયા ફેલાવવામાં આવી.

આ પણ વાંચો...

Stock Market: 1 લાખને પાર કરી શકે છે સેન્સેક્સ,મોર્ગન સ્ટેનલીના રિપોર્ટમાં શેરબજારને લઈ મોટો દાવો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર હુમલાનું ષડયંત્ર! જૈશના આતંકીની ધરપકડ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર હુમલાનું ષડયંત્ર! જૈશના આતંકીની ધરપકડ
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
શહેઝાદ પૂનાવાલાએ ભારતીય જનતા પાર્ટીમાંથી આપ્યું રાજીનામું? X પર બાયો ચેન્જ
શહેઝાદ પૂનાવાલાએ ભારતીય જનતા પાર્ટીમાંથી આપ્યું રાજીનામું? X પર બાયો ચેન્જ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
Kheda Rain: ખેડા જિલ્લામાં ભારે વરસાદી તાંડવ, વસોમાં 17 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર
Kheda Rain: ખેડા જિલ્લામાં ભારે વરસાદી તાંડવ, વસોમાં 17 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર
ગુજરાતમાં મેઘ મહેર: આજથી બે દિવસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં મેઘ મહેર: આજથી બે દિવસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
1 ઓગસ્ટથી બદલાઈ જશે આ 5 મહત્વના નિયમો! જાણો તમારી ખિસ્સા પર શું પડશે અસર
1 ઓગસ્ટથી બદલાઈ જશે આ 5 મહત્વના નિયમો! જાણો તમારી ખિસ્સા પર શું પડશે અસર
Embed widget