શોધખોળ કરો

Pushpa 2 BO Collection Day 1: 'પુષ્પા 2' એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 'જવાન'-'કલ્કી'નો રેકોર્ડ તોડ્યો અને હાઈએસ્ટ ઓપનર બની

Pushpa 2 Opening Day Record: અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા 2' રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થયાને 24 કલાક પણ પસાર થયા નથી અને તેણે ઘણા રેકોર્ડ તોડી નાખ્યા છે.

અલ્લુ અર્જુનની વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'પુષ્પા 2: ધ રૂલ' આખરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે.

1/8
'પુષ્પા 2'ને લઈને ચાહકોમાં જબરદસ્ત ક્રેઝ છે. રિલીઝ થતાની સાથે જ આ ફિલ્મે બોલિવૂડની ઘણી ફિલ્મોને માત આપી દીધી.

2/8
'પુષ્પા 2' એ તેના ઓપનિંગ ડે કલેક્શનમાં બોલિવૂડની ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે.

3/8
Sacknilk અનુસાર, રશ્મિકા મંદન્ના અને અલ્લુ અર્જુન સ્ટારર ફિલ્મે બોક્સ ઓફિસ પર અત્યાર સુધી (રાત્રે 8:30 વાગ્યા સુધી) કુલ 114.04 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

4/8
આ કલેક્શન સાથે, ફિલ્મે બ્લોકબસ્ટર પ્રથમ દિવસની કમાણીવાળી ફિલ્મો 'કલ્કી 2898 એડી', 'જવાન', 'પઠાણ' અને 'એનિમલ'ના રેકોર્ડ તોડી નાખ્યા છે.

5/8
'પુષ્પા 2' એ ઓપનિંગ કલેક્શનમાં 'કલ્કી 2898 એડી'ને હરાવ્યું છે. પ્રભાસની આ ફિલ્મે ઘરેલુ બોક્સ ઓફિસ પર 114 કરોડ રૂપિયાની કમાણી કરી ખાતું ખોલાવ્યું હતું.

6/8
ગયા વર્ષે રિલીઝ થયેલી શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'એ ઓપનિંગ ડે પર 75 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. જ્યારે 'પઠાણ'એ 57 કરોડ રૂપિયા અને રણબીર કપૂરની 'એનિમલ'એ 63.8 કરોડ રૂપિયાની ઓપનિંગ લીધી હતી.

7/8
'પુષ્પા 2' પહેલા જ દિવસે 100 કરોડનો આંકડો પાર કરવાની નજીક છે. કહેવામાં આવી રહ્યું છે કે ઓપનિંગ ડે કલેક્શનમાં ફિલ્મ 'કલ્કી 2898' અને 'સલાર'ને પણ માત આપી શકે છે.

8/8
સુકુમારના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'પુષ્પા 2' વર્ષ 2021માં આવેલી ફિલ્મ 'પુષ્પા'ની સિક્વલ છે. ફિલ્મમાં રશ્મિકા મંદન્ના ફરી એકવાર અલ્લુ અર્જુન સાથે રોમાન્સ કરતી જોવા મળશે.

મનોરંજન ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો  અમિતાભના રસપ્રદ કિસ્સા

અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની

27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને  હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ

ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ

શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ

CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ

CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય

70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!

BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands

દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!

CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો

Embed widget