શોધખોળ કરો
બ્લેક કલરના ડ્રેસમાં મલાઈકા અરોરાનો કાતિલ હોટ અંદાજ જોઈ દંગ રહી જશો, જુઓ તસવીરો
બ્લેક કલરના ડ્રેસમાં મલાઈકા અરોરાનો કાતિલ હોટ અંદાજ જોઈ દંગ રહી જશો, જુઓ તસવીરો
મલાઈકા અરોરા
1/5

બોલીવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા પોતાની ફિટનેસને લઈ બોલીવૂડમાં જાણીતી છે. અભિનેત્રી યંગ એક્ટ્રેસને પણ ફિટનેસમાં મ્હાત આપે છે. હાલ મલાઈકાનો બ્લેક ડ્રેસમાં કાતિલ લૂક જોવા મળ્યો છે.
2/5

મલાઈકાએ બ્લેક કલરના ડ્રેસમાં અલગ-અલગ અંદાજમાં હોટ પોઝ આપ્યા છે. મલાઈકા હોટ તસવીરોને લઈ ચર્ચામાં રહે છે, મલાઈકા ફિટ રહેવા જિમ અને યોગા કરે છે. મલાઈકા બોલીવૂડની હોટ એક્ટ્રેસ છે
Published at : 29 Jul 2022 06:01 PM (IST)
આગળ જુઓ





















