શોધખોળ કરો
Malaika Arora : બ્લેક જિમ લૂકમાં મલાઈકાનો હોટ અંદાજ, જુઓ તસવીરો
Malaika Arora : બ્લેક જિમ લૂકમાં મલાઈકાનો હોટ અંદાજ, જુઓ તસવીરો
મલાઈકા અરોરા
1/8

આ તસવીરોમાં મલાઈકા અરોરા એકદમ અલગ અંદાજમાં જોવા મળી રહી છે. મલાઈકા અરોરાની આ નવી તસવીરો આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે.
2/8

અભિનેત્રી મલાઈકા અરોરા બ્લેક ડ્રેસમાં જોવા મળી રહી છે. અભિનેત્રી બ્લેક સ્પોર્ટ્સ જમ્પસૂટમાં આકર્ષક લાગી રહી છે.
Published at : 05 Nov 2022 06:23 PM (IST)
આગળ જુઓ





















