શોધખોળ કરો
Photos: દરિયા કિનારે પતિ સાથે રૉમાન્ટિક થઇ Neha Dhupia, સામે આવી બીચ ક્લિકની તસવીરો.........
ફાઇલ તસવીર
1/8

Neha Dhupia: ઘણા દિવસો બાદ બૉલીવુડની હૉટ એક્ટ્રેસ ગણાતી નેહા ધૂપિયાની તસવીરો સામે આવી છે. એક્ટ્રેસ નેહા ધૂપિયા (Neha Dhupia) અને તેના પતિ અંગદ બેદી (Angad Bedi)ની રૉમાન્ટિક તસવીરોએ ઇન્ટરનેટનો પારો ચઢાવી દીધો છે. જુઓ હસબન્ડ-વાઇફનો રૉમાન્ટિક મૂડ.....
2/8

હાલના સમયે કેટલાય બૉલીવુડ સ્ટાર વેકેશન એન્જૉય કરવા માટે નીકળ્યા છે. આમાનુ એક છે નેહા ધૂપિયા અને અંગદ બેદી.
Published at : 21 Jul 2022 11:35 AM (IST)
આગળ જુઓ





















