શોધખોળ કરો
બિકિનીમાં નેહા મલિકે દરિયા કિનારે લગાવી આગ, જુઓ વાયરલ તસવીરો
1/5

મુંબઇઃ ભોજપુરી ઇન્ડસ્ટ્રીઝ અને પંજાબી સિનેમાના મ્યૂઝિક આલ્બમ્સમાં નજર આવી ચૂકેલી અભિનેત્રી નેહા મલિક હાલમા માલદિવમાં વેકેશન એન્જોય કરી રહી છે.
2/5

હાલમાં નેહા મલિક માલદીવમાં વેકેશન એન્જોય કરી રહી છે. નેહા ત્યાંથી ચાહકો માટે તસવીરો શેર કરી રહી છે.
Published at : 27 Feb 2022 10:13 PM (IST)
આગળ જુઓ




















