શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Neha Malik: એક્ટ્રેસ નેહા મલિકે બાથટબમાં કરાવ્યું હોટ ફોટોશૂટ, તસવીરો વાયરલ
Neha Malik: એક્ટ્રેસ નેહા મલિકે બાથટબમાં કરાવ્યું હોટ ફોટોશૂટ, તસવીરો વાયરલ
![Neha Malik: એક્ટ્રેસ નેહા મલિકે બાથટબમાં કરાવ્યું હોટ ફોટોશૂટ, તસવીરો વાયરલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/30/968fc1a2b30d43c3e75bf9163b153fab171447616263278_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નેહા મલિક
1/8
![ભોજપુરી અભિનેત્રી નેહા મલિક તેના હોટ લુકને કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં, નેહાએ ફરી એકવાર તેનો લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરીને ઈન્ટરનેટ પર આગ લગાવી દિધી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/30/1cc446175e54af02b07394e7bb97ab8e0f1be.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભોજપુરી અભિનેત્રી નેહા મલિક તેના હોટ લુકને કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં, નેહાએ ફરી એકવાર તેનો લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરીને ઈન્ટરનેટ પર આગ લગાવી દિધી છે.
2/8
![નેહાએ બાથટબમાં રેડ બોડીકોન લૂકમાં ફોટોશૂટ કરાવ્યું છે. આ નવા લૂકમાં નેહા એકદમ હોટ લાગી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/30/4c6fe5e6d951f89a210b0260fcf8610724b86.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નેહાએ બાથટબમાં રેડ બોડીકોન લૂકમાં ફોટોશૂટ કરાવ્યું છે. આ નવા લૂકમાં નેહા એકદમ હોટ લાગી રહી છે.
3/8
![નેહા મલિકના ચાહકો પણ તેના આ ગ્લેમરસ અંદાજને પસંદ કરી રહ્યા છે. નેહાનો આ હોટ અંદાજ સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/30/6c64810135f34c22bfc43d44946cd6ffb55a1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નેહા મલિકના ચાહકો પણ તેના આ ગ્લેમરસ અંદાજને પસંદ કરી રહ્યા છે. નેહાનો આ હોટ અંદાજ સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
4/8
![અભિનેત્રીની આ સ્ટાઈલ પર ચાહકો ફિદા થઈ ગયા છે. નેહાએ બોલ્ડ લૂકમાં બાથટબમાં ગ્લેમરસ પોઝ આપ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/30/dd1597005a0aa792970ec3e5fc2e40679bf22.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રીની આ સ્ટાઈલ પર ચાહકો ફિદા થઈ ગયા છે. નેહાએ બોલ્ડ લૂકમાં બાથટબમાં ગ્લેમરસ પોઝ આપ્યા છે.
5/8
![નેહા મલિક ભોજપૂરી અભિનેત્રીએ છે. નેહા બોલ્ડ તસવીરો પોસ્ટ કરી સતત ચર્ચામાં રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/30/41dcd4933199b830d9d7882a9feaff158ee02.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નેહા મલિક ભોજપૂરી અભિનેત્રીએ છે. નેહા બોલ્ડ તસવીરો પોસ્ટ કરી સતત ચર્ચામાં રહે છે.
6/8
![નેહા તેના ઈન્સ્ટાગ્રામ પર દરરોજ બિકિનીમાં બોલ્ડ તસવીરો પોસ્ટ કરતી રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/30/a67cf212e1dc758f1bf8e7aaa29f57cdb3e63.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નેહા તેના ઈન્સ્ટાગ્રામ પર દરરોજ બિકિનીમાં બોલ્ડ તસવીરો પોસ્ટ કરતી રહે છે.
7/8
![ચાહકો નેહા મલિકના બોલ્ડ અંદાજના વખાણ કરતા થાકતા નથી. નેહાની તસવીરો શેર થતાની સાથે જ વાયરલ થવા લાગે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/30/8885b726719d65d4313f6fd9d987e35163e7c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ચાહકો નેહા મલિકના બોલ્ડ અંદાજના વખાણ કરતા થાકતા નથી. નેહાની તસવીરો શેર થતાની સાથે જ વાયરલ થવા લાગે છે.
8/8
![(તમામ તસવીરો નેહા મલિક ઈન્સ્ટાગ્રામ)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/30/9e599656e87ecfe71609eedfcdce576c6d50d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(તમામ તસવીરો નેહા મલિક ઈન્સ્ટાગ્રામ)
Published at : 30 Apr 2024 05:01 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)