શોધખોળ કરો

Nia Sharma Photo: ટીવીની આ સંસ્કારી વહુએ વિદેશ પહોંચતા જ મોનોકિનીમાં આપ્યા બોલ્ડ પોઝ

Nia Sharma Photo: નિયા શર્માએ વેકેશનના તેના કેટલાક લેટેસ્ટ ફોટો શેર કર્યા છે. આ તસવીરોમાં, અભિનેત્રી બ્લૂ રંગની મોનોકિનીમાં તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરી રહી છે.

નિયા શર્મા

1/7
અભિનેત્રી નિયા શર્મા ટીવી જગતનું જાણીતું નામ છે. હાલમાં જ તે 'લાફ્ટર શેફ્સ' શોમાં જોવા મળી હતી, જેમાં તેને ઘણી પસંદ કરવામાં આવી હતી.

2/7
હવે નિયા શર્મા વિદેશમાં તેની રજાઓ માણી રહી છે, જ્યાંથી તે સતત તેના ફોટા શેર કરી રહી છે. હાલમાં જ નિયાએ કેટલીક તસવીરો પોસ્ટ કરી છે.

3/7
આ તસવીરોમાં ટીવીની 'સંસ્કારી' પુત્રવધૂ મોનોકિની પહેરીને પોતાની બોલ્ડનેસથી લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે. તસવીરોમાં નિયા શર્મા બ્લૂ રંગની મોનોકિની પહેરીને તેના કર્વી બોડીને ફ્લોન્ટ કરી રહી છે.

4/7
આ તસવીરોમાં નિયા શર્માએ ખૂબ જ રિવિલિંગ મોનોકિની પહેરી છે, જેમાં એક્ટ્રેસ પોતાના હાથ વડે હાર્ટ શેપ બનાવી રહી છે.

5/7
આ તસવીરમાં નિયા શર્મા દરિયા કિનારે પોઝ આપતી જોવા મળી રહી છે. જોકે, અભિનેત્રીને તેના આઉટફિટને લઈને ઘણી ટ્રોલ કરવામાં આવી રહી છે.

6/7
આ તસવીરમાં નિયા શર્મા બીચ પર બેસીને પોઝ આપી રહી છે. ફોટામાં નિયા તેના ટોન્ડ પગને ફ્લોન્ટ કરી રહી છે.

7/7
આ ફોટોમાં નિયા શર્મા ડાર્ક ચશ્મા પહેરેલી જોવા મળી રહી છે. ફેન્સને અભિનેત્રીનો લુક ખુબ પસંદ આવી રહ્યો છે. જો કે, ઘણા લોકો તેને ટ્રોલ પણ કરી રહી છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Cyclone Dana: આજે ઓડિશા સાથે ટકરાશે ચક્રવાત 'દાના', NDRFની 288 ટીમો તૈનાત

IND Vs NZ 2nd Test: આજે સીરિઝ બચાવવા ઉતરશે ટીમ ઇન્ડિયા, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ શરૂ થશે બીજી ટેસ્ટ

Priyanka Gandhi Property: આઠ લાખ રૂપિયાની કાર, 1.15 કરોડનું ગોલ્ડ, જાણો પ્રિયંકા ગાંધી પાસે કેટલી છે કુલ સંપત્તિ?

Diwali 2024 : દિવાળી પર આ રીતે કરો અસલી અને નકલી મીઠાઇની ઓળખ, નહી થાય કોઇ પરેશાની
Diwali 2024 : દિવાળી પર આ રીતે કરો અસલી અને નકલી મીઠાઇની ઓળખ, નહી થાય કોઇ પરેશાની
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ: જાહેરાત થઈ, ચૂકવણું ક્યારે?Hun To Bolish | હું તો બોલીશ | આજ કા MLABanaskantha News: બનાસકાંઠા જિલ્લામાં નકલી ખાતરનો પદાફાર્શ,  ખેતીવાડી વિભાગની કાર્યવાહીDuplicate ghee: મહેસાણામાં ફરી એક વખત નકલી ઘીના કાળા કારોબારનો થયો પર્દાફાશ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyclone Dana: આજે ઓડિશા સાથે ટકરાશે ચક્રવાત 'દાના', NDRFની 288 ટીમો તૈનાત
Cyclone Dana: આજે ઓડિશા સાથે ટકરાશે ચક્રવાત 'દાના', NDRFની 288 ટીમો તૈનાત
IND Vs NZ 2nd Test: આજે સીરિઝ બચાવવા ઉતરશે ટીમ ઇન્ડિયા, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ શરૂ થશે બીજી ટેસ્ટ
IND Vs NZ 2nd Test: આજે સીરિઝ બચાવવા ઉતરશે ટીમ ઇન્ડિયા, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ શરૂ થશે બીજી ટેસ્ટ
Priyanka Gandhi Property: આઠ લાખ રૂપિયાની કાર, 1.15 કરોડનું ગોલ્ડ, જાણો પ્રિયંકા ગાંધી પાસે કેટલી છે કુલ સંપત્તિ?
Priyanka Gandhi Property: આઠ લાખ રૂપિયાની કાર, 1.15 કરોડનું ગોલ્ડ, જાણો પ્રિયંકા ગાંધી પાસે કેટલી છે કુલ સંપત્તિ?
Diwali 2024 : દિવાળી પર આ રીતે કરો અસલી અને નકલી મીઠાઇની ઓળખ, નહી થાય કોઇ પરેશાની
Diwali 2024 : દિવાળી પર આ રીતે કરો અસલી અને નકલી મીઠાઇની ઓળખ, નહી થાય કોઇ પરેશાની
IND vs OMN: ઇન્ડિયા-એની સતત ત્રીજી જીત, સેમિફાઇનલમાં આ ટીમ સામે ટકરાશે

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેન્ડિંગ પર તમે એક કલાકમાં થઇ શકો છો માલામાલ, કરો આ પાંચ ટિપ્સને ફોલો

ZIM vs GAM: ઝિમ્બાબ્વેએ રચ્યો ઇતિહાસ, ટી-20 ઇતિહાસની સૌથી મોટી જીત હાંસલ કરી

Gandhinagar: ખેડૂતો માટે ખુશખબર, પાક નુકસાન અંગે રાજ્ય સરકારે કરી 1419 કરોડના રાહત પેકેજની જાહેરાત

Embed widget