શોધખોળ કરો
Nora Fatehi: સ્ટાઈલિશ લૂકમાં જોવા મળી દિલબર ગર્લ નોરા ફતેહી, જુઓ તસવીરો
Nora Fatehi: સ્ટાઈલિશ લૂકમાં જોવા મળી દિલબર ગર્લ નોરા ફતેહી, જુઓ તસવીરો
નોરા ફતેહી
1/7

નોરા ફતેહી બોલિવૂડની શ્રેષ્ઠ ડાન્સર, એક્ટ્રેસ અને મોડલ છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. નોરાએ ઘણા મ્યૂઝિક વીડિયોમાં કામ કર્યું છે. હાલમાં નોરા ફતેહીનો સ્ટાઈલિશ લૂક સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. નવા લૂકમાં નોરા ફતેહી ખૂબ જ હોટ લાગી રહી છે.
2/7

નોરા ફતેહીનું આ નવું ફોટોશૂટ ચાહકોને દિવાના બનાવી રહ્યું છે. નોરાએ પોતાના સ્ટાઈલિશ લૂકથી ચાહકોને દિવાના બનાવી દિધા છે. અલગ-અલગ અંદાજમાં નોરા સ્ટાઈલિશ પોઝ આપતી જોવા મળી રહી છે.
Published at : 04 Nov 2024 02:18 PM (IST)
આગળ જુઓ





















