શોધખોળ કરો
Pics: ટ્રેડિશનલ અવતારમાં Pooja Hegdeએ બતાવી પોતાની સુંદરતા, ફેન્સ બોલ્યા- આટલી બધી ક્યૂટ................
ફાઇલ તસવીર
1/7

Pooja Hegde Pics: સાઉથ સિનેમામા ધમાલ મચાવીને હવે બૉલીવુડનો રસ્તો પકડનારી એક્ટ્રેસે પૂજા હેગડે આજકાલ ખુબ ચર્ચામાં છે. પૂજા હેગડે સલમાન ખાન સાથેના પોતાના આગામી પ્રૉજેક્ટને લઇને પણ ખુબ ચર્ચામાં છે. હવે તેને પોતાની બ્યૂટીફૂલ તસવીરો શેર કરી છે, જેમાં તે એકદમ સુંદર અને સેક્સીલૂક વાળી લાગી રહી છે. આ તસવીરોના ફેન્સ દિવાના થઇ ગયા છે. જુઓ એક્ટ્રેસનો ટ્રેડિશનલ અવતાર.........
2/7

પૂજા હેગડે સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે દરરોજ પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે, આ વખતે એક્ટ્રેસે પોતાનો ટ્રેડિશનલ અવતાર ફેન્સની સામે શેર કરીને લોકોનુ દિલ જીતી લીધુ છે.
Published at : 30 Jun 2022 12:21 PM (IST)
આગળ જુઓ





















