શોધખોળ કરો
Raashii Khanna Photo: હાઈ સ્લીટ બ્લેક ગાઉનમાં રાશિ ખન્નાનો ગ્લેમરસ અવતાર
Raashii Khanna Photo: સાઉથ ફિલ્મ અભિનેત્રી રાશિ ખન્નાએ હાલમાં જ સોશિયલ મીડિયા પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરીને ચાહકોમાં હલચલ મચાવી દીધી છે.
રાશિ ખન્ના
1/7

અભિનેત્રીની આ તસવીરો ઈન્સ્ટાગ્રામની દુનિયા પર આવતાની સાથે જ વાયરલ થવા લાગી હતી.
2/7

સાઉથ ફિલ્મ અભિનેત્રી રાશિ ખન્ના પોતાની બોલ્ડ તસવીરોથી ચાહકોના દિલ પર રાજ કરતી રહે છે.
Published at : 15 Jun 2025 02:20 PM (IST)
આગળ જુઓ





















