શોધખોળ કરો
Rakul: થાઈ સ્લિટ ડ્રેસમાં રકુલ પ્રિત સિંહે કરાવ્યું ગ્લમેરસ ફોટોશૂટ, તસવીરો વાયરલ
Rakul: થાઈ સ્લિટ ડ્રેસમાં રકુલ પ્રિત સિંહે કરાવ્યું ગ્લમેરસ ફોટોશૂટ, તસવીરો વાયરલ
રકુલ પ્રિત સિંહ
1/7

Rakul Preet Singh: બોલિવૂડ એક્ટ્રેસ રકુલ પ્રિત સિંહ પોતાની હોટનેસને કારણે સોશિયલ મીડિયા પર હંમેશા ચર્ચામાં રહે છે. જ્યારે પણ અભિનેત્રી રકુલ તેની તસવીરો શેર કરે છે ત્યારે વાયરલ થાય છે.
2/7

ચાહકોમાં તેની ગ્લેમરસ તસવીરો ખૂબ જ પસંદ કરવામાં આવે છે. અભિનેત્રીએ તેના ખૂબ જ સેક્સી ફોટોશૂટની તસવીરો શેર કરી છે.
Published at : 29 May 2023 04:20 PM (IST)
આગળ જુઓ





















