શોધખોળ કરો
Ruhi Singh: સ્ટાઈલિશ બ્લેક લૂકમાં રુહી સિંહનું ગ્લેમરસ ફોટોશૂટ, જુઓ તસવીરો
Ruhi Singh: સ્ટાઈલિશ બ્લેક લૂકમાં રુહી સિંહનું ગ્લેમરસ ફોટોશૂટ, જુઓ તસવીરો
એક્ટ્રેસ રુહી સિંહ
1/6

પોતાના હોટ અદાઓથી ઇન્ટરનેટ પર સનસનાટી મચાવનાર અભિનેત્રી રૂહી સિંહ ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે. અભિનેત્રીની ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થાય છે. ફેન્સ પણ તેના લૂકને લાઈક કરે છે.
2/6

હાલમાં જ રુહી સિંહે પોતાના ઈન્સ્ટાગ્રામ પર બ્લકે લૂકમાં સ્ટાઈલિશ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. નવા લૂકમાં રુહી સિંહ ખૂબ જ હોટ લાગી રહી છે.
Published at : 05 May 2025 08:34 PM (IST)
આગળ જુઓ





















