શોધખોળ કરો
Sakshi Malik Photo: સાક્ષી મલિકે પોતાના ઘરે ગણપતિ બાપાની કરી પધરામણી,પીળી સાડીમાં અપ્સરા લાગી અભિનેત્રી
Sakshi Malik Photo: આ દિવસોમાં સમગ્ર મુંબઈમાં ગણપતિની સ્થાપના કરવામાં આવી રહી છે. બોલિવૂડથી લઈને ટીવી સ્ટાર્સના ઘરે બાપાની પધરામણી કરવામાં આવી છે. હવે તેમાં અભિનેત્રી સાક્ષી મલિક પણ પાછળ નથી
સાક્ષી મલિક
1/8

Sakshi Malik Photo: આ દિવસોમાં સમગ્ર મુંબઈમાં ગણપતિની સ્થાપના કરવામાં આવી રહી છે. બોલિવૂડથી લઈને ટીવી સ્ટાર્સના ઘરે બાપાની પધરામણી કરવામાં આવી છે. હવે તેમાં અભિનેત્રી સાક્ષી મલિક પણ પાછળ નથી
2/8

અભિનેત્રી સાક્ષી મલિક પોતાના ઘરે ગણપતિ બાપાની પધરામણી કરી હતી.
Published at : 21 Sep 2023 08:49 PM (IST)
આગળ જુઓ