શોધખોળ કરો
Sakshi Malik: વ્હાઈટ લૂકમાં સાક્ષી મલિકનો જોવા મળ્યો બોલ્ડ અંદાજ, જુઓ હોટ તસવીરો
Sakshi Malik: વ્હાઈટ લૂકમાં સાક્ષી મલિકનો જોવા મળ્યો બોલ્ડ અંદાજ, જુઓ હોટ તસવીરો
સાક્ષી મલિક
1/6

ફિલ્મ 'સોનૂ કી ટીટૂ કી સ્વીટી' ના સોંગ બમ ડિગી ડિગીમાં જોવા મળેલી મોડલ સાક્ષી મલિક પોતાની બોલ્ડ અને હોટ તસવીરોના કારણે ચર્ચામાં રહે છે.
2/6

અભિનેત્રીએ વ્હાઈટ બોડીકોન લૂકમાં શાનદાર તસવીરો ઈન્સ્ટા પર પોસ્ટ કરી છે.
3/6

સાક્ષી મલિક બોડીકોન ડ્રેસમાં પોતાનું હોટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.
4/6

સાક્ષી મલિકનો ગ્લેમરસ અંદાજ જોઈ ચાહકો તેના દિવાના બની ગયા છે.
5/6

એક્ટ્રેસે પોતાના ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળી રહી છે.
6/6

બોલીવૂડ અભિનેત્રી અને મોડલ સાક્ષી મલિકની હોટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ છે.
Published at : 12 Mar 2024 10:18 PM (IST)
આગળ જુઓ





















