શોધખોળ કરો
Sayani Gupta: સયાની ગુપ્તાએ બોડીકોન ડ્રેસમાં બતાવ્યું હોટ ફિગર, જુઓ તસવીરો
Sayani Gupta: સયાની ગુપ્તાએ બોડીકોન ડ્રેસમાં બતાવ્યું હોટ ફિગર, જુઓ તસવીરો
સયાની ગુપ્તા
1/6

બોલીવૂડ અભિનેત્રી સયાની ગુપ્તાએ પોતાની શાનદાર એક્ટિંગના કારણે બોલીવૂડ ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે.
2/6

સયાની ગુપ્તા હાલમાં આઈફા એવોર્ડમાં જોવા મળી હતી. અભિનેત્રીએ પોતાના શાનદાર લૂકની તસવીરો ઈન્સ્ટા પર શેર કરી છે.
Published at : 29 Sep 2024 04:09 PM (IST)
આગળ જુઓ