શોધખોળ કરો
Actress shobhita rana: એક્ટ્રેસ શોભિતા રાણાએ સાડીમાં શેર કરી શાનદાર તસવીરો
Actress shobhita rana: એક્ટ્રેસ શોભિતા રાણાએ સાડીમાં શેર કરી શાનદાર તસવીરો
શોભિતા રાણા
1/8

તમિલ, તેલુગુની સાથે-સાથે બોલિવૂડમાં પણ પોતાનો ચાર્મ ફેલાવનાર અભિનેત્રી શોભિતા રાણા ફરી એકવાર ચર્ચામાં છે. અભિનેત્રી તેના સાડીમાં કરાવેલા ફોટોશૂટને લઈ ચર્ચામાં છે.
2/8

આ વખતે તે તેની ફિલ્મોને કારણે નહીં પરંતુ તેના શાનદાર ફોટોશૂટને લઈને ચર્ચામાં આવી છે.
Published at : 16 Nov 2023 05:26 PM (IST)
આગળ જુઓ




















