શોધખોળ કરો
Sonali Bendre Pics: સોનાલી બેન્દ્રેએ પીળી સાડીમાં કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, જુઓ ફોટો
સોનાલી બેન્દ્રે ભલે સ્ક્રીન પર પહેલાં જેટલી એક્ટિવ ન હોય, પરંતુ તેની લોકપ્રિયતા પર તેની અસર થઈ નથી. સોનાલી પોતાની સુંદર ઝલક સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
સોનાલી બેન્દ્રે
1/8

બોલિવૂડની સુંદર અભિનેત્રી સોનાલી બેન્દ્રે ભલે લાંબા સમયથી કોઈ ફિલ્મમાં જોવા ન મળી હોય, પરંતુ તેમ છતાં ચાહકોમાં તેની લોકપ્રિયતા અકબંધ છે. અભિનેત્રી પોતે પણ સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફેન્સ સાથે જોડાયેલી રહે છે. આ ક્રમમાં તેણે તેની કેટલીક સુંદર ઝલક શેર કરી છે.
2/8

સોનાલીએ પોતાની એક્ટિંગથી લાખો દર્શકોના દિલ જીતી લીધા છે, સાથે જ તેની સ્ટાઈલિશ અદાઓના ચાહકો પણ દિવાના છે. તેની તાજેતરની તસવીરો તેનો પુરાવો છે.
Published at : 11 Sep 2022 09:41 PM (IST)
Tags :
Sonali Bendreઆગળ જુઓ





















