મુંબઈઃ એક્ટ્રેસ અને મોડલ સૌફી ચૌધરી પોતાની હોટ તસવીરને લઈ સતત ચર્ચામાં રહે છે. અભિનેત્રી પોતાના સોશિયલ મીડિયામાં હોટ અને બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. અભિનેત્રીએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીરો શેર કરી છે.
2/5
સૌફીએ જે તસવીરો શેર કરી છે જેમાં તે ખૂબ જ હોટ અને બોલ્ડ લાગી રહી છે. અભિનેત્રીની આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.
3/5
અભિનેત્રી સૌફી ચૌધરી પોતાના આઈટમ સોન્ગ્સ માટે ખુબજ જાણીતી છે. સોફી આ દેખે જરા અને પ્યાર કે સાઈડ ઈફેક્ટ્સ જેવી ફિલ્મોમાં પણ નજર આવી ચુકી છે.
4/5
સોફી ચૌધરી ટૂ-પીસ બિકિની પહેરી દરિયા કિનારે બોલ્ડ અંદાજમાં નજર આવી રહી છે.
5/5
સિંગર અને મોડલ સોફી ચૌધરીએ સોશલ મીડિયા પર તસવીરો શેર કરી ખુબ ચર્ચા જગાવી છે. સોફીએ આ તમામ તસ્વીરો ઈંસ્ટાગ્રામ પર શેર કરી છે. (તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)