બોલિવૂડ અભિનેત્રી તારા સુતારિયા (Tara Sutaria Styilish Photo) પોતાની સ્ટાઈલ અને ગ્લેમરસ લુકથી ચાહકોને ઘાયલ કરતી રહે છે. તારા સુતરીયાની સ્ટાઈલ જોઈને બધા તેના પર ફિદા થઈ જાય છે.
2/5
તારા સુતારિયાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં તેની સ્ટાઇલિશ સ્ટાઈલ જોવા મળી રહી છે.
3/5
તારા સુતારિયાએ કરણ જોહરની ફિલ્મ 'સ્ટુડન્ટ ઑફ ધ યર 2'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.
4/5
તારા સુતરિયાની ફિલ્મ તડપમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે એક્ટર અહાન શેટ્ટી લીડ રોલમાં હતો.
5/5
પ્રોફેશનલ લાઈફ ઉપરાંત તારા સુતારિયા આ દિવસોમાં આદર જૈન સાથેના સંબંધોને લઈને પણ ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બંને આ વર્ષે લગ્ન કરવા જઈ રહ્યા છે.