શોધખોળ કરો
Bollywood Actress Cat Fight: એક એક્ટ્રેસે બીજી અભિનેત્રીને મારી હતી આ કારણે થપ્પડ, જાણો હિરોઇનો વચ્ચેની ઝઘડાની રસપ્રદ વાતો
એક્ટ્રેસના કેટ ફાઇટના ઇન્ટ્રેસ્ટિંગ કિસ્સા
1/6

અમૃતા રાવ અને ઇશા દેઓલની વચ્ચેનો વિવાદ ખૂબ જ જુનો છે. મીડિયા રિપોર્ટસ મુજબ બંને એક ફિલ્મમાં સાથે હતા આ સમય દરમિયાન બંને વચ્ચે ઝઘડા થયા હતા. વિવાદ એટલો વધી ગયો હતો કે ઇશા દેઓલે અમૃતા રાવને આ કારણે મારી દીધી હતી થપ્પડ. અમૃતાએ ઇશાને ગાળો આપી હતી, જેના કારણે ઇશાને ગુસ્સો આવ્યો હતો અને તેને અમૃતાને થપ્પડ મારી દીધી હતી. (Photo Credit - instagram)
2/6

દીપિકા પાદુકોણ અને કેટરિના કેફને પણ 36નો આંકડો છે. દીપિકા રણબીરને ડેટ કરી રહી હતી. જો કે જ્યારે રણબીર કેટરિના કેફના સંપર્કમાં આવ્યો તો તેમણે દિપીકાના ડંપ કરી દીધી અને કેટરીના સાથે નિકટતા વધી ગઇ.આ સમયે કેટરિટના રણબીર અને દીપિકાના રિલેશન વિશે પણ જાણતી હતી. આ કારણે જ દીપિકા કેટરીનાથી ખૂબ જ નારાજ થઇ ગઇ હતી. બને વચ્ચે આજે પણ સારા સંબંધ નથી. (Photo Credit - instagram)
Published at : 26 Mar 2021 11:32 AM (IST)
આગળ જુઓ





















