શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
સ્ક્રીન પર ફિમેઇલ કો-સ્ટારને કિસ કરી સનસની મચાવી ચૂકી છે એક્ટ્રેસિસ
1/6
![OTTના સમયગાળામા એક્ટર્સ પોતાની બોલ્ડ અંદાજના કારણે પણ ચર્ચામાં રહેવા લાગ્યા છે. તાજેતરમાં રીલિઝ થયેલી સીરિઝ હ્યુમનમાં કીર્તિ કુલ્હાડી પોતાની કો-સ્ટાર શેફાલી શાહને કિસ કરતી જોવા મળે છે. બંન્નેના કિસિંગ સીનની ખૂબ ચર્ચા થઇ રહી છે. કૃતિ કુલ્હાડી અગાઉ અનેક એક્ટ્રેસ ઓનસ્ક્રીન કિન કરી ચૂકી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/19/282c83507d3d6e774248a355b35d282523dd7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
OTTના સમયગાળામા એક્ટર્સ પોતાની બોલ્ડ અંદાજના કારણે પણ ચર્ચામાં રહેવા લાગ્યા છે. તાજેતરમાં રીલિઝ થયેલી સીરિઝ હ્યુમનમાં કીર્તિ કુલ્હાડી પોતાની કો-સ્ટાર શેફાલી શાહને કિસ કરતી જોવા મળે છે. બંન્નેના કિસિંગ સીનની ખૂબ ચર્ચા થઇ રહી છે. કૃતિ કુલ્હાડી અગાઉ અનેક એક્ટ્રેસ ઓનસ્ક્રીન કિન કરી ચૂકી છે.
2/6
![વેબ સીરિઝ હ્યુમનમાં કીર્તિ કુલ્હાડી પોતાની કો-સ્ટાર શેફાલી શાહને કિસ કરતી જોવા મળે છે](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
વેબ સીરિઝ હ્યુમનમાં કીર્તિ કુલ્હાડી પોતાની કો-સ્ટાર શેફાલી શાહને કિસ કરતી જોવા મળે છે
3/6
![વેબ સીરિઝ ટ્વિસ્ટેડમાં ટીવીની એક્ટ્રેસ નિયા શર્માએ પોતાની ફિમેઇલ કોસ્ટારને કિસ કરી હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
વેબ સીરિઝ ટ્વિસ્ટેડમાં ટીવીની એક્ટ્રેસ નિયા શર્માએ પોતાની ફિમેઇલ કોસ્ટારને કિસ કરી હતી.
4/6
![રાગિની એમએમએસ-2માં સની લિયોનીએ પોતાની કો-સ્ટાર સંધ્યા મૃદુલને ઓનસ્ક્રીન કિસ કરી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/19/5177de7bff5f40d239c0c1e6dc72fc399a605.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રાગિની એમએમએસ-2માં સની લિયોનીએ પોતાની કો-સ્ટાર સંધ્યા મૃદુલને ઓનસ્ક્રીન કિસ કરી હતી.
5/6
![કલ્કિ કોચલિને ફિલ્મ માર્ગરીટા વિધ અ સ્ટ્રોમાં કો-સ્ટાર સાથે કિસિંગ સીન આપી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/19/e580b9c1ba8ab7fae261187694ae2f080df4f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કલ્કિ કોચલિને ફિલ્મ માર્ગરીટા વિધ અ સ્ટ્રોમાં કો-સ્ટાર સાથે કિસિંગ સીન આપી હતી.
6/6
![એક્ટ્રેસ અમૃતા અરોરા અને ઇશા કોપિકરની ફિલ્મ ગર્લફ્રેન્ડમાં સેક્યુઅલ રોમેન્ટિક સીન્સે ચર્ચા જગાવી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/19/07e547d5d11addd8cb3c2a188e13d11f08271.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક્ટ્રેસ અમૃતા અરોરા અને ઇશા કોપિકરની ફિલ્મ ગર્લફ્રેન્ડમાં સેક્યુઅલ રોમેન્ટિક સીન્સે ચર્ચા જગાવી હતી.
Published at : 19 Jan 2022 10:35 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
બિઝનેસ
આરોગ્ય
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)