એક્ટ્રેસ અદા શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને પોતાની સ્ટાઈલિશ તસવીરો શેર કરતી રહે છે. (Photo Credit - Instagram)
2/6
ઉલ્લેનીય છે કે, અદા શર્માએ 2008માં આવેલી 1920 હોરર મૂવીથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું અને તેમાં દમદાર રોલ પણ ભજવ્યો હતો. (Photo Credit - Instagram)
3/6
અભિનેત્રી અદા શર્મા હાલમાં મોટા પડદા પર ખૂબ જ ઓછી જોવા મળે છે. ગત વર્ષે વેબ સીરિઝ પત્ની, પત્ની ઔર પંગામાં નજર આવી હતી. અદા શર્માની હોટ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થાય છે. (Photo Credit - Instagram)
4/6
બોલિવૂડ અભિનેત્રી અદા શર્મા (Adah Sharma) ડાન્સની સાથે સાથે પોતાના સ્ટંટ માટે પણ જાણીતી છે. અભિનેત્રી સોશિયલ મીડિયા (Social Media) દ્વારા ચાહકો સાથે જોડાયેલી રહે છે.
5/6
અદા શર્માને તેના લુક, સ્માઇલ અને ડ્રેસિંગ સેન્સ માટે ઓળખવા માં આવે છે. તમને જણાવી દઇએ કે અદા શર્મા એ ખૂબ જ ઓછા સમય માં બોલિવૂડ માં એક અલગ ઓળખ બનાવી લીધી છે.
6/6
આ તસવીરોમાં બોલિવૂડ એક્ટ્રેસ અદા શર્મા ખૂબ સ્ટાઇલિશ અને ગ્લેમરસ લાગી રહી છે. સોશિયલ મીડિયા પર અદાના લાખો ફોલોઅર્સ છે, જે તેની આ સુંદર તસવીરો પસંદ કરી રહ્યા છે અને ટિપ્પણી કરી રહ્યા છે.