બોલિવૂડ એક્ટ્રેસ અલાયા એફ તેની આકર્ષક સ્ટાઇલ માટે ફેમસ છે. સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી અલાયાની લેટેસ્ટ તસવીરો સામે આવી છે, જેમાં અલાયા એફ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે.
2/8
આલિયાએ ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે.
3/8
અલાયા એફ બ્લેક ડ્રેસમાં અરીસાની સામે પોઝ આપતી જોવા મળી રહી છે.
4/8
અલાયા એફના કિલર લુક્સ ચાહકોનું દિલ જીતી રહ્યા છે.
5/8
અલાયા એફની આ લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે. આલિયાના આ ફોટાને ચાહકો લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે.
6/8
અલાયા એફએ બોલિવૂડ સુપરસ્ટાર સૈફ અલી ખાનની ફિલ્મ જવાની જાનેમનથી બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી.
7/8
આ ફિલ્મમાં તેના શાનદાર અભિનય માટે ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.