શોધખોળ કરો
એરપોર્ટ પર સ્પોર્ટ થયા અલી ફઝલ અને ઋચા ચઢ્ઢા, કપલે ક્લિક કરાવી તસવીરો
Ali Fazal And Richa Chadha Airport Look: બોલિવૂડના લોકપ્રિય કપલ અલી ફઝલ અને ઋચા ચઢ્ઢા તાજેતરમાં એરપોર્ટ પર જોવા મળ્યા હતા. બંને ખૂબ જ કેઝ્યુઅલ લૂકમાં જોવા મળ્યા હતા.
અલી ફઝલ અને ઋચા ચઢ્ઢા તાજેતરમાં એરપોર્ટ પર જોવા મળ્યા હતા
1/7

Ali Fazal And Richa Chadha Airport Look: બોલિવૂડના લોકપ્રિય કપલ અલી ફઝલ અને ઋચા ચઢ્ઢા તાજેતરમાં એરપોર્ટ પર જોવા મળ્યા હતા. બંને ખૂબ જ કેઝ્યુઅલ લૂકમાં જોવા મળ્યા હતા. કેમેરા જોતા જ અલી અને ઋચાએ પાપારાઝીઓને પોઝ આપ્યા હતા. કપલની આ સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. ચાલો એરપોર્ટ પરથી તેમની કેટલીક ખાસ તસવીરો જોઈએ.
2/7

અલી ફઝલ તાજેતરમાં એરપોર્ટ પર જોવા મળ્યો હતો.
Published at : 17 Sep 2025 02:12 PM (IST)
આગળ જુઓ





















