શોધખોળ કરો
બ્રહ્માસ્ત્રની સફળતા બાદ અહી સ્પૉટ થઇ આલિયા ભટ્ટ
ફિલ્મ બ્રહ્માસ્ત્રની સફળતા પછી બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ નાગાર્જુન અને અયાન મુખર્જી સાથે ધર્મા ઓફિસમાં જોવા મળી હતી. જ્યાં આલિયાએ પાપારાઝીને પોઝ આપ્યા હતા.
આલિયા ભટ્ટ
1/8

ફિલ્મ બ્રહ્માસ્ત્રની સફળતા પછી બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ નાગાર્જુન અને અયાન મુખર્જી સાથે ધર્મા ઓફિસમાં જોવા મળી હતી. જ્યાં આલિયાએ પાપારાઝીને પોઝ આપ્યા હતા.
2/8

આલિયા ભટ્ટ આ દિવસોમાં તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ બ્રહ્માસ્ત્ર પાર્ટ-1 શિવાની સફળતાથી ખૂબ જ ખુશ છે. 9 સપ્ટેમ્બરે રિલીઝ થયેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. આ ફિલ્મ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જબરદસ્ત કલેક્શન કરી રહી છે.
Published at : 15 Sep 2022 02:24 PM (IST)
આગળ જુઓ