શોધખોળ કરો
સરોગેસીમાં Amrita Raoના બાળકનું થયુ હતુ મોત, માતા બનવા માટે ચાર વર્ષ કર્યો સંઘર્ષ
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/10

મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ અમૃતા રાવ અને આરજે અનમોલે પોતાના લેટેસ્ટ વ્લોગમાં એક મોટો ખુલાસો કર્યો છે. અમૃતા રાવે પોતાની પ્રેગ્નન્સી સ્ટ્રગલ વિશે વાત કરે છે. કેવી રીતે 4 વર્ષથી તેઓ બાળક માટે પ્રયત્ન કરી રહ્યા હતા પરંતુ તે ગર્ભ ધારણ કરી શક્યા નહીં.
2/10

અમૃતાએ જણાવ્યું હતું કે ગર્ભધારણ ન કરી શકવાને કારણે તેણે અન્ય વિકલ્પો ટ્રાય કર્યા હતા જેમ કે IUI, સરોગેસી, IVF, હોમિયોપેથી, આયુર્વેદ. કપલ્સે જણાવ્યું કે તેમના બાળકનું સરોગેસીમાં મૃત્યુ થયું હતું. અમૃતાએ 2016માં પ્રેગ્નન્સી માટે પ્રયાસ શરૂ કર્યા હતા.
Published at : 24 Apr 2022 08:07 AM (IST)
આગળ જુઓ





















