શોધખોળ કરો
Amy Aela Photo: એમી એલાએ બિકીનીમાં ફોટોશૂટ કરાવી મચાવી સનસની, જુઓ તસવીરો
Amy Aela Photo: એમી એલા એક ભારતીય-ઓસ્ટ્રેલિયન અભિનેત્રી, મોડેલ, ઉદ્યોગસાહસિક છે, તે ડાન્સ અને લાઈફસ્ટાઈલ માટે સોશિયલ મીડિયા પર ફેમસ છે.
એમી એલા
1/6

તે અલ્હાબાદની રહેવાસી છે અને દેશભરમાં તેની ફેન ફોલોઈંગ છે. તેણી માર્કેટિંગમાં ડિગ્રી સાથે ઓસ્ટેલિયાની એડિથ કોવાન યુનિવર્સિટીમાં સ્નાતક છે.
2/6

એક્ટ્રેસ એમી એલા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે, તે દરરોજ તેના ઓફિશિયલ એકાઉન્ટ પર વીડિયો અને તસવીરો પોસ્ટ કરતી રહે છે.
Published at : 29 Jan 2025 11:44 PM (IST)
આગળ જુઓ





















