શોધખોળ કરો
Anant Ambani Radhika Merchant Wedding: પતિ નિક સાથે દેશી અંદાજમાં પહોંચી પ્રિયંકા ચોપરા, યલ્લો લહેંગામાં લાગી હોટ
Anant Ambani Radhika Merchant Wedding: પતિ નિક સાથે દેશી અંદાજમાં પહોંચી પ્રિયંકા ચોપરા, યલ્લો લહેંગામાં લાગી હોટ
પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ
1/7

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ભવ્ય લગ્ન જિયો વર્લ્ડ સેન્ટરમાં થયા હતા. જેમાં ઘણા સ્ટાર્સ પહોંચ્યા હતા. પ્રિયંકા ચોપરા પણ તેના પતિ નિક જોનાસ સાથે પહોંચી હતી. આ શાહી લગ્નમાં કપલનો શાહી અંદાજ જોવા મળ્યો હતો.
2/7

પ્રિયંકા ચોપરા તેના પતિ સાથે અનંત-રાધિકાના લગ્નમાં હાજરી આપવા ભારત પહોંચી હતી.
Published at : 13 Jul 2024 11:04 AM (IST)
આગળ જુઓ