શોધખોળ કરો
Liger Promotion: બ્લેક આઉટફિટમાં અનન્યા પાંડે લાગી રહી છે સુંદર, વિજય સાથે જોવા મળી શાનદાર કેમેસ્ટ્રી
આ તસવીરોમાં વિજય અને અનન્યા પાંડે વચ્ચેની કેમેસ્ટ્રી શાનદાર લાગી રહી છે.
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/9

સાઉથ એક્ટર vijay deverakonda અને અનન્યા પાંડેની ફિલ્મ 'લાઇગર' 25 ઓગસ્ટે થિયેટર્સમાં રીલિઝ થશે. આ પહેલા પણ બંનેની સુંદર તસવીરો સામે આવી ચુકી છે.
2/9

કરણ જોહરના પ્રોડક્શનમાં બનેલી વિજય અને અનન્યા પાંડેની ફિલ્મ 'લાઇગર' ટૂંક સમયમાં રિલીઝ માટે તૈયાર છે. ફિલ્મ 'લાઇગર' 25 ઓગસ્ટે રિલીઝ થશે.
Published at : 16 Aug 2022 12:52 PM (IST)
આગળ જુઓ




















