શોધખોળ કરો
Anjali Arora Old Pics: ઈન્ડસ્ટ્રીમાં આવ્યા પહેલા આવી દેખાતી હતી અંજલી અરોરા, જુઓ તસવીરો
Anjali Arora Old Pics: ઈન્ડસ્ટ્રીમાં આવ્યા પહેલા આવી દેખાતી હતી અંજલી અરોરા, જુઓ તસવીરો
અંજલી અરોરા
1/8

અંજલિ અરોરા 'લોક અપ' માટે જાણીતી છે. અભિનેત્રી સેકન્ડ રનર અપ રહી હતી. આ શોમાં તેને ઘણી લાઈમલાઈટ મળી હતી.
2/8

રિયાલિટી શોમાં અંજલિ અરોરાનું નામ સહ-સ્પર્ધક મુનાવર ફારૂકી સાથે જોડાયું હતું. બંનેએ શોમાં ઘણી લાઇમલાઇટ મેળવી હતી.
Published at : 28 Mar 2023 05:06 PM (IST)
આગળ જુઓ