શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ankita Lokhandeએ પતિ Vicky Jain સાથે બેડરૂમમાંથી ફોટો કર્યા શેર, લોકોએ કપલને કર્યું ટ્રોલ
Vicky Jain Romantic Photos: ટીવીના ફેવરિટ કપલ અંકિતા લોખંડે અને વિકી જૈનના બેડરૂમના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.
![Vicky Jain Romantic Photos: ટીવીના ફેવરિટ કપલ અંકિતા લોખંડે અને વિકી જૈનના બેડરૂમના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/17/70085e8fee46bfc4dc0539a084e81ede167394624536874_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/8
![Vicky Jain Romantic Photos: ટીવીના ફેવરિટ કપલ અંકિતા લોખંડે અને વિકી જૈનના બેડરૂમના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/17/86c3cbc8cde622a8c725d89a88bdcb9602648.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Vicky Jain Romantic Photos: ટીવીના ફેવરિટ કપલ અંકિતા લોખંડે અને વિકી જૈનના બેડરૂમના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.
2/8
![અભિનેત્રી અંકિતા લોખંડે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર પતિ વિકી જૈન સાથે તસવીરો શેર કરતી રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/17/3fb5ed13afe8714a7e5d13ee506003dd5f75e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રી અંકિતા લોખંડે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર પતિ વિકી જૈન સાથે તસવીરો શેર કરતી રહે છે.
3/8
![તાજેતરમાં અંકિતા લોખંડેએ પતિ વિકી જૈન સાથે મકરસંક્રાંતિની ઉજવણી કરી હતી. જેની તસવીરો અભિનેત્રીએ 16 જાન્યુઆરી 2023ના રોજ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/17/2de40e0d504f583cda7465979f958a98f08cd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તાજેતરમાં અંકિતા લોખંડેએ પતિ વિકી જૈન સાથે મકરસંક્રાંતિની ઉજવણી કરી હતી. જેની તસવીરો અભિનેત્રીએ 16 જાન્યુઆરી 2023ના રોજ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી હતી.
4/8
![અંકિતા લોખંડે અને વિકી જૈન મકરસંક્રાંતિના અવસર પર રોમેન્ટિક થતા જોવા મળ્યા હતા. તેના બેડરૂમના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/17/ae566253288191ce5d879e51dae1d8c3cd04b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અંકિતા લોખંડે અને વિકી જૈન મકરસંક્રાંતિના અવસર પર રોમેન્ટિક થતા જોવા મળ્યા હતા. તેના બેડરૂમના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.
5/8
![એક તસવીરમાં અંકિતા લોખંડે તેના પતિના ખોળામાં બેઠેલી જોવા મળી હતી, જ્યારે બીજી તસવીરમાં વિકી જૈન તેની પત્નીને તેના ખોળામાં ઉઠાવીને કિસ કરતો જોવા મળ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/17/f99687dd719c4e8bc6a39e946c3d9ef7548cd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક તસવીરમાં અંકિતા લોખંડે તેના પતિના ખોળામાં બેઠેલી જોવા મળી હતી, જ્યારે બીજી તસવીરમાં વિકી જૈન તેની પત્નીને તેના ખોળામાં ઉઠાવીને કિસ કરતો જોવા મળ્યો હતો.
6/8
![મકરસંક્રાંતિના અવસર પર અંકિતા લોખંડે મરાઠી લૂકમાં જોવા મળી હતી. તેણીએ બ્લેક અને ગોલ્ડન કલરની સાડી પહેરી હતી. અંકિતા લોખંડેએ પણ મહારાષ્ટ્રીયન જ્વેલરી પહેરી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/17/1058abae0dc372f4432cbea7fa12351274620.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મકરસંક્રાંતિના અવસર પર અંકિતા લોખંડે મરાઠી લૂકમાં જોવા મળી હતી. તેણીએ બ્લેક અને ગોલ્ડન કલરની સાડી પહેરી હતી. અંકિતા લોખંડેએ પણ મહારાષ્ટ્રીયન જ્વેલરી પહેરી હતી.
7/8
![તો બીજી તરફ લોકોએ બંનેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. શો ઓફ કરવા માટે લોકોએ તેઓને ટ્રોલ કર્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/17/fac4ef5554f69012fe38d2f1d4e245a683fb9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તો બીજી તરફ લોકોએ બંનેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. શો ઓફ કરવા માટે લોકોએ તેઓને ટ્રોલ કર્યા હતા.
8/8
![તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/17/135007e7085979a7d5b41ce54c0e54d7fc9fb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
Published at : 17 Jan 2023 02:37 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)