શોધખોળ કરો
Anushka Sharma-Virat Kohli Baby Girl: Anushka Sharmaએ દીકરીને આપ્યો જન્મ, Virat Kohliએ ટ્વિટર પર શું લખ્યો એક સ્પેશ્યલ મેસેજ ?
1/6

બંનેના લગ્ન વર્ષ 2017માં 11 ડિસેમ્બરે થયા હતા અને હવે ત્રણ વર્ષ બાદ બંનેના જિંદગીમાં ફરી એક ખુશીની પળ આવી છે તે પણ 11 તારીખે જ.
2/6

હવે સોશિયલ મીડિયા પર બધા લોકો બંનેને શુભેચ્છાઓ આપી રહ્યા છે. માત્ર બોલીવૂડ અને ક્રિકેટ જ નહી પરંતુ ફેન્સ પણ આ તકે તેમને શુભેચ્છાઓ આપી રહ્યા છે.
Published at :
આગળ જુઓ




















