શોધખોળ કરો
મલાઈકા અરોરા નહી પરંતુ આ હોટ એક્ટ્રેસ સાથે એરપોર્ટ પર જોવા મળ્યો અર્જુન કપૂર, જુઓ તસવીરો
1/5

મુંબઈ: બોલીવૂડ અભિનેતા અર્જુન કપૂર એરપોર્ટ પર જોવા મળ્યો હતો. આ દરમિયાન તેની સાથે મલાઈકા અરોરા નહી પરંતુ એક્ટ્રેસ તારા સુતરીયા હતી. બંને સ્ટાર્સ બ્લેક આઉટફિટમાં જોવા મળ્યા હતા.
2/5

અર્જુન કપૂર બ્લેક ટીશર્ટ અને પેન્ટમાં જોવા મળ્યો તો તારા સુતરીયા પણ બ્લેક પેન્ટ અને સ્લીવલેસ ક્રોપ ટોપમાં જોવા મળી હતી.
Published at : 24 Apr 2021 08:45 PM (IST)
આગળ જુઓ





















