શોધખોળ કરો
Avneet Kaur: અવનીત કૌરે બોડીકોનમાં બતાવ્યું હોટ ફિગર, તસવીરો જોઈ ચાહકો દંગ
Avneet Kaur: અવનીત કૌરે બોડીકોનમાં બતાવ્યું હોટ ફિગર, તસવીરો જોઈ ચાહકો દંગ
અવનીત કૌર-ઈન્સ્ટાગ્રામ
1/7

Avneet Kaur Photoshoot: ટીવી ઇન્ડસ્ટ્રીથી લઈને બોલિવૂડ સુધી પોતાની ઓળખ બનાવનારી અભિનેત્રી અવનીત કૌરને તમે પહેલાથી જ જાણો છો. આજે આ અભિનેત્રીને કોઈ પરિચયની જરૂર નથી. અવનીતે તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફોટા શેર કર્યા છે, જેને જોઈને ચાહકો તેના પર પ્રેમ વરસાવી રહ્યા છે.
2/7

અવનીત કૌર બોડીકોન લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. અભિનેત્રીનું આ ગ્લેમરસ ફોટોશૂટ સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થઈ રહ્યું છે.
Published at : 14 Aug 2025 08:08 PM (IST)
આગળ જુઓ





















