શોધખોળ કરો
Avneet Kaur PHOTO: પિંક વ્રેપ ટોપ અને બ્લૂ જીન્સમાં ગ્લેમરસ લાગી અવનિત કૌર
Avneet Kaur PHOTO: અવનીત કૌરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે એકદમ ગ્લેમરસ લાગી રહી છે.
અવનીત કૌર
1/6

ટીવી અને ફિલ્મોની 24 વર્ષની સૌથી બૉલ્ડ એક્ટ્રેસ અવનીત કૌર (Avneet Kaur) પોતાની બૉલ્ડનેસના કારણે ફરીથી ચર્ચામાં છે.
2/6

તેણે નવા ફોટોશૂટમાં પોતાની ટૉન્ડ અને બૉલ્ડ ફિગર ફિટનેસ બતાવ્યુ છે. તેને કેમેરા સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે. જે ખુબ વાયરલ થઇ રહ્યાં છે.
Published at : 13 Nov 2025 08:49 PM (IST)
આગળ જુઓ
Advertisement





















