શોધખોળ કરો

Bollywoood Kissa: બિકિનીના કારણે ફિલ્મમાંથી બહાર થઇ ગઇ હતી અક્ષય-આમિર સાથે કામ કરી ચૂકેલી આ એક્ટ્રેસ

Throwback Bollywood: અભિનેત્રી આયેશા ઝુલ્કાએ 90ના દાયકામાં ઈન્ડસ્ટ્રી પર રાજ કર્યું હતું. પરંતુ પછી અભિનેત્રીની એક ભૂલ તેના પર એટલી ભારે પડી કે તેનું હિટ કરિયર અચાનક ફ્લોપ થઈ ગયું હતુ.

ayesha jhulka

1/7

2/7
90ના દાયકામાં આયેશાનું નામ ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓની યાદીમાં સામેલ હતું. જેણે તે સમયે આમિર ખાન અને અક્ષય કુમાર જેવા દિગ્ગજ કલાકારો સાથે હિટ ફિલ્મો આપીને ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી હતી. પરંતુ પછી અચાનક જ અભિનેત્રીની કારકિર્દી ડગમગવા લાગી અને તે ઈન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઈ ગઈ હતી.

3/7
તેની પાછળનું કારણ આયેશાએ થોડાં વર્ષ પહેલાં જ જાહેર કર્યું હતું. અભિનેત્રીએ જણાવ્યું હતું કે તેને ઘણી હિટ ફિલ્મોની ઓફર કરવામાં આવી હતી. જે કરવાની અભિનેત્રીએ ના પાડી હતી. તેમાં એક ‘રોઝા’ અને ‘પ્રેમ કેદી’ પણ સામેલ હતી.

4/7
આયેશાએ જણાવ્યું હતું કે તારીખો ન હોવાના કારણે તેણે ફિલ્મ રોઝાને ફગાવી દીધી હતી. જ્યારે રામા નાયડુની ફિલ્મ 'પ્રેમ કૈદી' ના અસ્વીકાર પાછળ બીજું કારણ હતું.

5/7
અભિનેત્રીએ જણાવ્યું કે પ્રેમ કેદી ફિલ્મમા એક દ્રશ્યમાં તેને બિકીની પહેરવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ તે તેના માટે બિલકુલ તૈયાર ન હતી. જેના કારણે તેણે આ ફિલ્મ છોડવી પડી હતી. આ પછી આયેશાએ ધીરે ધીરે એક્ટિંગથી અંતર કરી લીધું હતું

6/7
આયેશા ભલે એક્ટિંગમાં સક્રિય ન હોય પરંતુ અભિનેત્રી અવારનવાર બોલિવૂડ પાર્ટીઓ અને એવોર્ડ ફંક્શનમાં હાજરી આપે છે.

7/7
અંગત જીવનની વાત કરીએ તો આયેશાએ વર્ષ 2003માં સમીર વશી સાથે લગ્ન કર્યા હતા. હવે એક્ટિંગથી દૂર અભિનેત્રી સેમરોક ડેવલપર્સ નામની કન્સ્ટ્રક્શન કંપનીનું સંચાલન કરી રહી છે.આ સિવાય ગોવામાં પણ તેનો એક રિસોર્ટ છે.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું  મુંબઇમાં ગ્રાન્ડ  વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Weather Forecast | હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેરChampion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું  મુંબઇમાં ગ્રાન્ડ  વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું મુંબઇમાં ગ્રાન્ડ વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો

Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર

Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી

Embed widget