શોધખોળ કરો
'બેધડક' ફિલ્મથી બોલિવૂડ ડેબ્યૂ કરશે શનાયા કપૂર, ફિલ્મનો ફર્સ્ટ લૂક કરાયો જાહેર

1/11

બોલિવૂડમાં વધુ એક સ્ટાર કિડની એન્ટ્રી થઇ છે. કરણ જોહરની આગામી ફિલ્મ ‘બેધડક’થી જાહન્વી કપૂરની કઝીન શનાયા કપૂર બોલિવૂડમાં ડેબ્યૂ કરશે.
2/11

સંજય કપૂર અને મહિપ કપૂરની દીકરી શનાયા કપૂરની ડેબ્યૂ ફિલ્મનો ફર્સ્ટ લૂક જાહેર કરાયો છે.
3/11

શનાયા કપૂર કરણ જોહરની ધર્મા પ્રોડક્શનની ફિલ્મ ‘બેધડક’થી ફિલ્મી કરિયર શરૂ કરશે.
4/11

આ ફિલ્મનો શનાયા કપૂરનો ફર્સ્ટ લૂક પણ જાહેર કરી દેવામાં આવ્યો છે.
5/11

આ ફિલ્મમાં શનાયા ઉપરાંત વધુ બે નવા ચહેરા જોવા મળશે. તે લક્ષ્ય લાલવાણી અને ગુરફતેહ છે.
6/11

શનાયા કપૂર ફિલ્મ બેધડકમાં નિમરિતના રોલમાં જોવા મળશે.
7/11

શનાયાની ડેબ્યૂની જાહેરાત માટે ફેન્સ અને સેલેબ્સ તેને ખૂબ અભિનંદન આપી રહ્યા છે.
8/11

શનાયાની પોસ્ટ શેર થતાની સાથે જ વાયરલ થઈ જાય છે.
9/11

સુહાના ખાન અને અનન્યા પાંડે શનાયા કપૂરની બેસ્ટ ફ્રેન્ડ્સ છે. ત્રણેય બાળપણના મિત્રો છે.
10/11

અનન્યા પાંડે ત્રણેય મિત્રોમાં ડેબ્યુ કરી ચૂકી છે. શનાયા કરવાની છે. બસ સુહાના કપૂરના ડેબ્યૂની રાહ જોવાઈ રહી છે.
11/11

શનાયાનો જન્મ 3 નવેમ્બર 1999ના રોજ થયો હતો. શનાયાએ ગુંજન સક્સેનાની ફિલ્મમાં આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું હતું.
Published at : 03 Mar 2022 10:11 PM (IST)
આગળ જુઓ
Advertisement